Chairman's Message

MESSAGE FROM CHAIRMAN

ભાર વગરનું ભણતર એટલે, ઓછું ભણાવવું કે ઓછું જ્ઞાન આપવું એવું નહીં, પરંતુ બાળકોને સમજણ પડે અને વધુમાં વધુ જ્ઞાન મેળવવાની જીજ્ઞાસા ઉત્પન્ન થાય તે પધ્ધતિથી જ્ઞાન પીરસવું કે, જેથી બાળક આધુનિક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે, જીવનના દરેક પાસાઓને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વિના મુક્ત રીતે સમજી શકે, તેમજ જીવનમાં આવતી દરેક પરિસ્થિતિનો ક્ષમતાપૂર્વક સામનો કરી શકે.

Shree Savjibhai T. Paghadar

CHAIRMAN

Shree Savjibhai T. Paghadar

CHAIRMAN